21.5.08

બધા મુસલમાન આતંકવાદી નથી હોતા.

મિત્રો,

આ પહેલા પણ આપણે બીજે ઘેર એટલે કે અન્ય બ્લોગ કે સાઈટ પર હિન્દીમાં લેખ લખેલ છે જેમાં આપ સૌનો ખુબ સાથ-સહકાર મળેલ છે. ભારતમાં વધતી જતી આતંકવાદી ઘટના સાથે દેશમાં બે કોમ વચ્ચે ઝેર અને વૈમનસ્ય પણ ફેલાય રહ્યુ છે, જે પણ ખુબ જ ગંભીર વિષય છે. આ પરિસ્થિતીથી બચવા મોટા મંચ પર ચર્ચા થાય તે ખુબ જરૂરી છે. મારા લેખ ને NDTVखबर.com પર સ્થાન મળેલ છે, જ્યાં आतंकियों का मजहब ! નામ થી હું એ એક લેખ પ્રસિધ્ધ કર્યો છે, આની પ્રતિક્રિયા અહીયા આપવા વિનંતી છે.

3 comments:

Unknown said...

Boss, that was brilliant blog by u on this issue of terrerisom! Well i gree with u....when the hack this people gonna start liking each other. Well i leave this on those people..just to let u know guyz i have some friends as well as my coworkers n they r pakistani..but so far we never had problems n we share our lunches n feelings together...but its not in India or Pakistan its at USA! So take a look outside in the world n try to learn people not religious as well as Majhab!!

Anonymous said...

બધા નહિ, અમુક પણ નહિ, બે ચાર જ આંતકવાદી હોય છે, જેમ બે ચાર હિંદુઓ પણ આતંકવાદી હોય છે, બાકી કરે છે બીજા અને મુસલમાોના માથે ચડાછી દેવામાં આવે છે.
જયપૂર બ્‍લાસ્‍ટમાં કેટલાની સંડોવણી પૂરવાર થઇ ?
ધમાકાના એક કલાકમાં જ મુસલમાનોનું નામ લઇ લેવામાં આવ્‍યું, આટલું જલ્‍દી નામ લેનારી પોલીસ હજુ ફાંફા કેમ મારે છે ?
માલેગાંવ મુંબઇ અને નાગપૂર તેમજ નાંદેડના ધમાકા યાદ કરો , વી એચ પી વાળા એમાં પકડાયા છે.....

mukesh567 said...

a hindu never be a terrorist. but peoples like u trying to make him a terrorist. in india who gives a certificate that somoeone is secular. to speak only in favour of minority is real secularisam? please go to other countries and write a single word against their majority. then u will find better reply.